નવી મુંબઈ, તા. 6 : જંગલી પ્રાણીઓ માનવ વસાહતોમાં ઘૂસી આવવાના વધી રહેલા બનાવોને ધ્યાનમાં રાખીને ખાલાપુરનાં વનવિભાગે સ્થાનિક સમાજસેવી સંસ્થાના કાર્યકરોની મદદથી આધુનિક પાંજરું બનાવ્યું છે. હેલ્પ ફાઉન્ડેશન અને એહિલ ફેન્સિંગ ઍન્ડ ગેબિયન કંપનીના સહયોગથી બનાવાયેલું આ આધુનિક પાંજરું ગત બીજી....