કેકેઆર ટીમે 25 રનમાં 2 વિકેટ ગુમાવી : બાદમાં વરસાદ તૂટી પડયો
કોલકતા તા. 6 : આઇપીએલના
આજના મેચમાં વરસાદનું વિઘ્ન સર્જાયું હતું. કેકેઆરની ઈનિંગની 3.4 ઓવર પછી રમત અટકી
ગઇ હતી. સતત વરસાદને લીધે ઇડન ગાર્ડન ગ્રાઉન્ડ પર પાણી ભરાયા હતા. રાત્રે 10-30 વાગ્યા
સુધી રમત શકય બની ન હતી. જો મેચ રદ થશે તો બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળશે. પંજાબ કિંગ્સ
સામે ટોસ જીતી ઇડન ગાર્ડનની જીવંત....