• મંગળવાર, 07 એપ્રિલ, 2026

વિદેશી રોકાણકારોએ એચડીએફસી બૅન્કમાં રૂા. 35,000 કરોડનું વેચાણ કર્યું

ત્રણ મહિનામાં 47.95 કરોડ શૅર વેચ્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6  : વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન એચડીએફસી બૅન્કના રૂા. 35,000 કરોડના મૂલ્યના શૅરનું વેચાણ કર્યું છે. ત્રણ મહિનામાં એફઆઇઆઇએ કંપનીના 47.95 કરોડ શૅરનું વેચાણ કર્યું છે. ડિસેમ્બર 2025ના અંતે એચડીએફસી બૅન્કના શૅરમાં 2757 એફઆઇઆઇનું...