ત્રણ અઠવાડિયાંના કૅમ્પનું દિલીપ વેંગસરકરના હાથે ઉદ્ઘાટન
મુંબઈ, તા. 6 : મુંબઈ
ક્રિકેટ ઍસોશિયેશન (એમસીએ)ના હાઈ પરફોરમન્સ કૅમ્પની આજે શરૂઆત થઇ છે, કૅમ્પનું ઉદ્ઘાટન
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન અને દિગ્ગજ બૅટ્સમેન દિલીપ વેંગસરકરે કર્યું હતું.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ દ્વારા યોજાતી વિવિધ કક્ષાની અને શ્રેણીની ટુર્નામેન્ટોમાંથી
મહિલા અને પુરુષ વર્ગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા....