• મંગળવાર, 07 એપ્રિલ, 2026

અમિતાભ બચ્ચનને ઘરે બેસવું ગમતું નથી

હિન્દી ફિલ્મોના શહેનશાહ અમિતાભ બચ્ચન 83 વર્ષની વયે પ્રવૃત્ત જીવન જીવે છે. જે ઉંમરમાં સામાન્ય લોકો નિવૃત્તિ માણતા હોય છે ત્યાં અમિતાભ કામકાજમાં વ્યસ્ત રહે છે. સમય અને શિસ્ત પાલન માટે જાણીતા અમિતાભે છ દાયકાની કારકિર્દીમાં વિવિધ ભાષાની ફિલલ્મોમાં કામ કર્યું છે અને પુરસ્કારો પણ મેળવ્યા છે. તેઓ બ્લૉગ પર પોતાના વિચારો....