• મંગળવાર, 07 એપ્રિલ, 2026

સુરતમાં ઉદ્યોગોને ગૅસ સપ્લાય અને કારીગરોને ગૅસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા બેઠક

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 6 : દક્ષિણ ગુજરાત ચેમ્બર અૉફ કોમર્સ દ્વારા ગુજરાત ગૅસના મૅનાજિંગ ડિરેકટર અવંતિકા સિંઘ (આઈએએસ)ને સચીન, પલસાણા, પાંડેસરા, કિમ  પીપોદરા, સાયણ અને માંગરોળમાં ગૅસ લાઈન નાખવાની રજૂઆત કરાઈ સાથે ઉદ્યોગોને ગૅસ સપ્લાય અને કારીગરોને સરળતાથી ગૅસ સિલિન્ડર મળી રહે તે માટે મહત્ત્વપૂર્ણ....