પુણે, તા. 6 (પીટીઆઇ) : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા અજિત પવારે આજે વિધાનસભાની બારામતીની બેઠકની પેટા-ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભર્યું હતું. તેમણે ઉમેદવારી નોંધાવી ત્યારે રાષ્ટ્રવાદીના વરિષ્ઠ નેતાઓ-પ્રફુલ પટેલ, સુનીલ તટકરે અને છગન ભુજબળ, ધનંજય મુંડે, અને હસન મુશરીફ,....