આસામમાં મોદીના પ્રહાર
કેરળમાં પ્રિયંકાએ કહ્યું,
એલડીએફ-ભાજપની સાઠગાંઠ
નવી દિલ્હી, તા. 6 :
પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે તમામ પક્ષો જોર લગાવી રહ્યા છે, સોમવારે
આસામ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ રેલીને સંબોધિત કરી હતી, જેમાં તેમણે
કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાકિસ્તાનના ઈશારે જ કામ કર્યું.
બીજી તરફ કેરળ પહોંચેલા કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ....