• મંગળવાર, 07 એપ્રિલ, 2026

આઇસીસી પ્લેયર અૉફ ધ મંથ એવૉર્ડ માટે સેમસન-બુમરાહ વચ્ચે ટક્કર

દુબઇ, તા.6: આઇપીએલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલ અને ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટર-વિકેટકીપર સંજૂ સેમસન આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નોમિનેટ થયો છે. તેની સાથે રેસમાં ટીમ ઇન્ડિયાનો સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહ અને દ. આફ્રિકા ટીમનો નવોદિત બેટર કોનર એસ્ટરહુજેન છે. આ ત્રણેય માર્ચ મહિનાના....