• મંગળવાર, 07 એપ્રિલ, 2026

રાજ્યસભામાં 19 નવા સભ્ય, 18ના શપથ બાકી

રામદાસ આઠવલે, પવાર અને બીજીવાર ચૂંટાયેલાએ શપથ લીધા

નવી દિલ્હી, તા. 6 : કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવાર સહિત 19 નવા અને બીજીવાર ચૂંટાયેલા સભ્યોએ સોમવારે રાજ્યસભા સભ્ય તરીકે શપથ લીધા હતા. શરદ પવાર શપથ લેવા માટે વ્હીલચેરમાં બેસીને સંસદ ભવનમાં પહોંચ્યા હતા. શપથ લેનારા સભ્યોમાં પાંચ મહારાષ્ટ્રના....