ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત એવૉર્ડ્સમાંના એક ક્રીન એવૉર્ડ્સ 2026માં આદિત્ય ધરની ધુરંધરનો દબદબો રહ્યો હતો. આ ફિલ્મ માટે રણવીર સિંહને બેસ્ટ એકટરનો એવૉર્ડ મળ્યો છે. જ્યારે ઇશાન ખટ્ટર અને વિશાલ જેઠવાની હૉમ બાઉ‰છડ બેસ્ટ ફિલ્મ બની છે. આ એવૉર્ડ સમારંભમાં આલિયા ભટ્ટ, ઝાકિર ખાન અને સુનીલ ગ્રોવરે....