• મંગળવાર, 07 એપ્રિલ, 2026

નાસિકના વેપારીએ નોકરીને નામે આઠ મહિલાનું શારીરિક શોષણ કરેલું

પોલીસની તપાસમાં 87 અશ્લીલ વીડિયો મળી આવ્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : નાસિકના ધરપકડ કરવામાં આવેલા વેપારી અને કથિત જ્યોતિષી રવીન્દ્ર એરંડેની પોલીસે કરેલી તપાસમાં ચોંકાવનારી માહિતી આવતા તેની મુશ્કેલી વધી શકે છે. આરોપીની ધરપકડ થયા બાદ વધુ આઠ પીડિત મહિલાઓએ આગળ આવી ફરિયાદ નોંધાવી છે અને પોલીસની તપાસમાં આરેપીની અૉફિસમાંથી હાથ લાગેલા....