• મંગળવાર, 07 એપ્રિલ, 2026

ઉત્તર અમેરિકામાં સૌથી વધુ કમાનારી ભારતીય ફિલ્મ બની `ધુરંધર-ધ રિવેન્જ'

બૉલીવૂડ અભિનેતા રણવીર સિંહની તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ ધુરંધર-ધ રિવેન્જે બૉક્સ અૉફિસ પર ઇતિહાસ રચ્યો છે. ભારતીય બૉક્સ અૉફિસ પર ફિલ્મે એક હજાર કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. જ્યારે ઉત્તર અમેરિકામાં સૌથી વધુ કલેકશન કરનારી ભારતીય ફિલ્મ બની છે. ધુરંધર- ધ રિવેન્જે ઉત્તર અમેરિકામાં આ લખાય છે....