• મંગળવાર, 07 એપ્રિલ, 2026

સર્વિસીસ ક્ષેત્રનો વિકાસ ધીમો પડી 14 મહિનાના નીચલા સ્તરે

સ્થાનિક માગ ઘટી, વિદેશમાં વધી

નવી દિલ્હી, તા. 6 (એજન્સીસ) : દેશનો સર્વિસીસ ક્ષેત્રનો વિકાસ માર્ચમાં ધીમો પડીને 14 મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો. કંપનીઓના કાચા માલનો ખર્ચ ગત નાણાવર્ષમાં છેલ્લા ચાર વર્ષમાં તીવ્ર ઝડપથી વધ્યો હોવાનું એચએસબીસી અને એસઍન્ડપી ગ્લોબલ દ્વારા પ્રકાશિત પીએમઆઈ ડેટામાં જણાવાયું....