બૉલીવૂડ સ્ટાર અક્ષય કુમારની ફિલ્મ ભૂત બંગલાનું ટ્રેલર લૉન્ચ થયું છે. આ ટ્રેલર જોતાં જ અક્ષયની મૂળ ભૂલ ભૂલૈયા ફિલ્મ યાદ આવી જાય છે. કેટલાકને ટ્રેલર રસપ્રદ તો કેટલાકને કંટાળાજનક લાગ્યું. અહીં મહત્ત્વની વાત એ છે કે આ ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં અક્ષય કુમાર ફાટેલા કપડાંમાં આવ્યો હતો. અક્ષયે સ્ટેજ પર આવીને કહ્યું હતું કે, તમને વિચાર.....