• મંગળવાર, 07 એપ્રિલ, 2026

લખનઊને જીતાડનારા શમીનો રેકૉર્ડ

નવી દિલ્હી, તા.6: મોહમ્મદ શમીએ રવિવારના મેચમાં શાનદાર બોલિંગ કરીને હૈદરાબાદ સામે લખનઉને જીત અપાવી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી-2025 બાદથી ટીમ ઇન્ડિયાની બહાર થઇ જનાર શમીએ આ મેચમાં 4 ઓવરમાં ફકત 9 રન આપી 2 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 18 ડોટ બોલ ફેંકી હતી. આઇપીએલ ઇતિહાસમાં 6 વર્ષ પછી કોઇ બોલરે....