• મંગળવાર, 07 એપ્રિલ, 2026

વિધાનસભાની ચૂંટણી : બંગાળમાં શરાબ અને તામિલનાડુમાં રોકડની બોલબાલા

નવી દિલ્હી, તા. 6 : ચાર રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં થનારી ચૂંટણીમાં મતદાતાઓને રિઝવવા માટે પૈસા અને શરાબનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચ અનુસાર ચૂંટણી થવાની છે એ પ્રદેશોમાં અધિકારીઓ દ્વારા મતદારોને લલચાવવા માટે ઉપયોગમાં લેવાતા 650 કરોડ રૂપિયાથી વધુના માદક પદાર્થ, રોકડ અને શરાબ.....