નવી દિલ્હી, તા. 6 : બાંગ્લાદેશના વિદેશપ્રધાન ખલીલુર રહેમાન મંગળવારથી ભારતના પ્રવાસે આવી રહ્યા છે. આ યાત્રા બાંગ્લાદેશની નવી બીએનપી સરકાર તરફથી પ્રથમ ઉચ્ચસ્તરીય પ્રધાનનો પ્રવાસ છે. જેમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનાં પ્રયાસમાં તેઓ વિદેશપ્રધાન એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે.....