નવી દિલ્હી, તા. 6: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારા દાવામાં કહ્યું હતું કે, તેમણે ઈરાનમાં શાસન વિરોધી દેખાવકારોને શત્રો આપ્યા હતાં. ટ્રમ્પના કહેવા અનુસાર ઈરાનમાં સત્તા પરિવર્તન માટે હથિયારો આપવામાં આવ્યા હતાં. કુર્દ લડાયકોના હાથે આ શત્રો મોકલવામાં આવેલા. જો કે લાગે છે કે, કુર્દે આ હથિયારોને પોતાની પાસે....