પીએમજેએવાયની પેનલમાંથી 300 કૅન્સર સ્પેશિયાલિસ્ટ બહાર
નવીદિલ્હી, તા. 6 : દેશમાં
પ્રતિ વર્ષ કેન્સરનાં આશરે 15 લાખ કેસ સામે આવતા રહે છે. આ સંખ્યા કોઈ નાના-મોટા શહેરની
કુલ વસતી કરતાં વધુ કે તેનાં જેટલી છે. ભારતમાં કેન્સર (કર્કરોગ) એક મોટું સ્વાસ્થ્ય
સંકટ બનેલું છે. ત્યારે અનેક રાજ્યોમાં વડા પ્રધાન જન આરોગ્ય યોજનાની સૂચિમાંથી સેંકડો
કેન્સર સ્પેશિયાલિસ્ટને બહાર કરી....