• મંગળવાર, 07 એપ્રિલ, 2026

ખડગેના ગુજરાત દ્વેષનું કારણ, હારનો ડર

કૉંગ્રેસ પ્રમુખના નિવેદનની આલોચના કરતા મુખ્ય પ્રધાન : માફીની માગણી

અમદાવાદ, તા. 6 : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ  મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત અને ગુજરાતીઓ વિશે કરેલા અપમાનજનક નિવેદનની મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાડા છ કરોડ ગુજરાતીઓ વતી કડક શબ્દોમાં આલોચના કરી છે. મુખ્ય પ્રધાને મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા જણાવ્યું કે, આ...