• મંગળવાર, 07 એપ્રિલ, 2026

આઉટ અૉફ ફોર્મ સેમસનનો બચાવ કરતો કોચ ફલેમિંગ

આરસીબી સામેની હારની જવાબદારી કપ્તાન ઋતુરાજે લીધી 

બેંગ્લુરુ, તા. 6 : પાંચ વખતની પૂર્વ આઇપીએલ ચેમ્પિયન સીએસકે ટીમે 2026 સીઝનમાં સતત ત્રીજી હાર સહન કરી છે. ગઇકાલના મેચમાં તેનો આરસીબી સામે 43 રને કારમો પરાજય થયો હતો. આ મેચમાં સીએસકેનો સ્ટાર બેટર અને વર્લ્ડ કપનો હિરો સંજૂ સેમસન નિષ્ફળ રહ્યો હતો. તે ફકત 9 રન જ કરી શકયો હતો. સીએસકે ટીમમાં.....