નવી દિલ્હી, તા. 6 : બ્રહ્મોસની ડિઝાઈન બનાવનારા રશિયાના વિખ્યાત મિસાઈલ ડિઝાઈનર એલેક્ઝેન્ડર લિયોનોવનું 74 વર્ષની જૈફ વયે નિધન થઈ ગયું છે. લિયોનોવ રશિયાની કંપની એનપીઓ મશીનોસ્ટ્રોયેનિયાના સીઈઓ અને પ્રમુખ ડિઝાઈનર હતા. આ કંપની દિલ્હી સ્થિત બ્રહ્મોસ એરોસ્પેસની ભાગીદાર પણ છે. લિયોનોવને....