• બુધવાર, 08 એપ્રિલ, 2026

ડેવિડ વૉર્નર સિડનીમાં શરાબ પીને કાર ચલાવતા ઝડપાયો

પાકિસ્તાન લીગમાં ફરી સામેલ થવું શંકાસ્પદ 

નવી દિલ્હી, તા. 7 : ઓસ્ટ્રેલિયન સ્ટાર ક્રિકેટર ડેવિડ વોર્નર નવી મુસબિતમાં ફસાયો છે. સિડનીમાં તે ડ્રિંક એન્ડ ડ્રાઇવ (દારૂ પીને કાર ચલાવવી)ના આરોપમાં પકડાયો છે. સિડનીના મારૌબરા પોલીસે જયારે વોર્નરની ધરપકડ કરી ત્યારે તેના બ્લડમાં આલ્કોહોલની માત્રા 0.104 હતી. જે નિર્ધારિત સીમાથી ઘણી વધારે છે. આ મામલે ડેવિડ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ