• બુધવાર, 08 એપ્રિલ, 2026

પશ્ચિમ રેલવેએ ખુદાબક્ષો પાસેથી રેકૉર્ડ રૂા. 209 કરોડનો દંડ વસૂલ્યો

ગત વર્ષની સરખામણીએ રેલવેએ 39 ટકા વધુ રકમ મેળવી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : પશ્ચિમ રેલવે દ્વારા તમામ લોકો ટિકિટ લઈને જ પ્રવાસ કરી અનુશાસનનું પાલન કરે એ માટેની ઝૂંબેશ શરૂ કરી લોકલ ટ્રેન અને બહારગામની મેલ-એક્સ્પ્રેસમાં સઘન ટિકિટ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2025-26માં પશ્ચિમ રેલવેના ટિકિટ ચેકરોએ રેકૉર્ડ 32.74 લાખ ખુદાબક્ષો પાસેથી રૂા. 209.30 કરોડનો દંડ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ