ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ પોતાના જન્મદિને ફિલ્મ ગોલમાલ-5ની જાહેરાત કરી હતી. ગોલમાલ અગેનનાં આઠ વર્ષ બાદ રોહિતે આ કૉમેડી ફ્રેંચાઈઝીના પાંચમા ભાગનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં અજય દેવગણની જોરદાર એન્ટ્રી હશે પણ રોમેન્ટિક એન્ગલ નહીં હોય. છેલ્લી ચાર ફિલ્મમાં રહેલા રોમેન્ટિક વળાંકને આ પાંચમી ફિલ્મમાં તોડવામાં....