• બુધવાર, 08 એપ્રિલ, 2026

મિચેલ સ્ટાર્ક હજુ અનફિટ : દિલ્હીની ચિંતા વધી

નવી દિલ્હી, તા. 7 : અક્ષર પટેલની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સે આઇપીએલ-2026 સીઝનની શરૂઆત શાનદાર રીતે કરી છે. દિલ્હીએ શરૂઆતના બન્ને મેચ જીતી લીધા છે. લખનઉ અને મુંબઈ વિરુદ્ધ 6-6 વિકેટે જીત નોંધાવી હતી. જો કે ટીમે અનુભવી ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કની ખોટ પડી રહી છે. જે હજુ સુધી ટીમ સાથે....

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ