• બુધવાર, 08 એપ્રિલ, 2026

મુંબઈની પહેલી પૉડ ટૅક્સીનું ભૂમિપૂજન

મુંબઈ, તા. 7 : બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં ટ્રાફિકજામની સમસ્યા ઉકેલવા તથા કુર્લા અને બાન્દ્રા સ્ટેશનથી બીકેસી પહોંચવું સહેલું બને તે માટે એમએમઆરડીએએ પૉડ ટૅક્સી પ્રકલ્પ હાથ ધર્યો છે. બાન્દ્રા સ્ટેશનથી કુર્લા રેલવે સ્ટેશન વાયા બીકેસી એમ 8.8 કિ.મી.ના પૉડ ટૅક્સી પ્રકલ્પનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ત્રણ વર્ષમાં આ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ