મુંબઈ, તા. 7 : અખાતી દેશમાં યુદ્ધને લીધે રાંધણગૅસનો પુરવઠો ખોરવાયો છે. ઠેર ઠેર સિલિન્ડર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે, પરંતુ સિંધુદુર્ગ જિલ્લાના 276 ગામમાં બાયોગૅસ પ્લાન્ટના ઉપયોગને લીધે ગૅસની તંગીની ચિંતા મટી છે. આ ગામોના 9007 ઘરોમાં બાયોગૅસ પ્લાન્ટ છે. એમાં એઠવાડથી માંડીને છાણ સુધીના તમામ....