• બુધવાર, 08 એપ્રિલ, 2026

ખાદ્યતેલોનું આયાત બિલ 19 અબજ ડૉલર કરતાં વધી જશે

યુદ્ધના કારણે લેન્ડેડ કોસ્ટમાં 12 ટકાનો વધારો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : પશ્ચિમ એશિયાના યુદ્ધની અસર ખાદ્યતેલોની બજાર પર જોવા મળી રહી છે. આ યુદ્ધના પગલે ખાદ્યતેલોની લેન્ડેડ કોસ્ટમાં 12 ટકાનો વધારો થયો છે. ખાદ્યતેલના વેપાર સાથે સંકળાયેલા વર્ગનું માનવું છે કે વર્તમાન વર્ષ નવેમ્બર 2025થી અૉક્ટોબર 2026માં ખાદ્યતેલોની આયાતનું બિલ 19 અબજ ડૉલર કરતાં વધી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ