• બુધવાર, 08 એપ્રિલ, 2026

ગુવાહાટીમાં વરસાદ : રાજસ્થાન-મુંબઇની મૅચ 11-11 ઓવરની

ગુવાહાટી તા. 7 : આઇપીએલના આજના મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના મેચમાં વરસાદનું વિઘ્ન સર્જાયું હતુ. સતત વરસાદ પછી રાત્રે 9-30 વાગ્યા પછી અટકી ગયો હતો અને ખેલાડીઓ વોર્મઅપ માટે મેદાનમાં આવ્યા હતા. બાદમાં મેચ 11-11 ઓવરનો મેચ ટૂંકવવાનો રેફરીએ નિર્ણય લીધો હતો. ટોસનો સમય 9-55 જાહેર....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ