નાણાકીય અસ્કયામતોના કુલ રોકાણમાં સોનાનો હિસ્સો માત્ર 3 ટકા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : નાણાકીય
અસ્ક્યામતો (ફાઇનેન્સિયલ એસેટ્સ-ઇક્વિટીઝ ડેટ, ઓલ્ટરનેટ એસેટ્સ)માં કુલ રોકાણ 320 ટ્રિલિયન
ડૉલરનું છે. એમાં સોનામાં રોકાણનો હિસ્સો ફક્ત 3 ટકાનો છે. સોનામાં જે રોકાણ છે એમાં
બાર્સ, કોઇન્સ, ગોલ્ડ ઇટીએફનો સમાવેશ થાય છે. 40 વર્ષ અગાઉ કુલ રોકાણમાં સોનાનો હિસ્સો
14 ટકા જેટલો....