મુંબઈ, તા. 7 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકારે પણ હવે 2026-27ના શૈક્ષણિક વર્ષથી રાષ્ટ્રીય શિક્ષણ પોલિસીની (એનઈપી) જેમ જ ઉપસ્નાતકો માટે ઓનર્સ અને સંશોધન ક્ષેત્રે ઓનર્સના અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે ચાર વર્ષનો ઉપસ્નાતક અભ્યાસક્રમ અમલી કરવાની માન્યતા આપી દીધી છે. રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ,....