નવી દિલ્હી, તા. 7 : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં ન આવે તો ઈરાન પર મોટા હુમલાની ચેતવણી આપી છે. ત્યારે ભારત સરકારે ઈરાનમાં રહેતા ભારતીયો માટે એક એડવાઈઝરી જારી કરી છે. ઈરાનની રાજધાની તેહરાનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને આગામી 48 કલાક સુધી જ્યાં છે ત્યાંજ રહેવા કહ્યું....