• બુધવાર, 08 એપ્રિલ, 2026

ક્રૂડતેલમાં નબળાઈથી પામ વાયદો બીજા દિવસે તૂટયો

રાજકોટ, તા.7 : મલેશિયન પામતેલ વાયદામાં સતત બીજા દિવસે ઘટાડો હતો. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુધ્ધમાં અનિશ્વિતતાના કારણે બજાર ક્રૂડતેલના ભાવ ઉપર આધાર રાખે છે. દિવસની શરૂઆતમાં વાયદો ઉંચકાઈને 4850 સુધી વધ્યો હતો. જોકે બાદમાં ક્રૂડના ભાવ ઘટી જતા વાયદો તૂટી ગયો હતો. મલેશિયન પામતેલનો જૂન કોન્ટ્રાક્ટ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ