• બુધવાર, 08 એપ્રિલ, 2026

સિલિન્ડરની અછત વચ્ચે પાઈપ્ડ ગૅસનાં જોડાણ માટે નોંધપાત્ર ધસારો

ફેબ્રુઆરીમાં 16,000 નવાં કનેક્શન સામે માર્ચમાં 50,000 કનેક્શન અપાયાં

મુંબઈ, તા. 7 : માર્ચ 2026માં મહાનગર ગૅસ લિ. (એમજીએલ) કંપનીના પાઈપ્ડ નેચરલ ગૅસ (પીએનજી)ના કનેક્શનની સંખ્યામાં 200 ટકાથી વધુનો વધારો થયો છે. ફેબ્રુઆરી 2026માં આશરે 16,000 ગૅસ કનેક્શન આપવામાં આવ્યા હતા, જ્યારે માર્ચમાં આ આંકડો વધીને આશરે 50,000 થઈ ગયો છે. પીએનજી કનેક્શન માટે....

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ