મુંબઈ, તા. 7 : છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈના લઘુતમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ રવિવારની સરખામણીમાં સોમવારે લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. આથી સોમવારે પરોઢે મુંબઈગરાંને થોડી ઠંડકનો અનુભવ થયો હતો. વર્તમાનમાં રાત્રે પણ ઠંડા પવનો વહેતા હોવાથી બપોરના તડકા બાદ નાગરિકોને....