• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

‘લવ ઍન્ડ વૉર’ના સેટ પર મોબાઈલ ફોન પર પ્રતિબંધ

સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ ઍન્ડ વૉરમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ પહેલી વાર સાથે અભિનય કરી રહ્યાં છે. ફિલ્મને ભણસાલીની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ ગણાવાય છે. આથી મેકર્સે ફિલ્મ સાથે જોડાયેલી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ