• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

ક્રૂડ-ડૉલર નબળા પડતાં સોના-ચાંદી ઊછળ્યાં

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 8 : સોનાનો ભાવ બુધવારે વૈશ્વિક બજારમાં ત્રણ સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચ્યું હતુ. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના કાયમી અંત માટે વાટાઘાટો શરૂ થતાં બે અઠવાડિયા માટે હુમલાઓ બંધ કરવા માટે સમજૂતી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ