• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

યુદ્ધવિરામ બાદ ક્રૂડના પુરવઠામાં તબક્કાવાર સુધારો થશે

એલએનજીનો પુરવઠો પૂર્વવત્ થતાં થોડો સમય લાગશે

નવી દિલ્હી, તા. 8 (એજન્સીસ) : અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહનો યુદ્ધવિરામ જાહેર થતાં હવે ભારતને મળતાં ક્રૂડતેલના પુરવઠામાં ક્રમશઃ વધારો થશે, આમ છતાં એલએનજીનો પુરવઠો સામાન્ય બનવામાં વધુ સમય લાગી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ