70 વર્ષ જૂની દુકાનના 18 કર્મચારી અને પરિવારનો નિભાવ સ્વ ખર્ચે કરશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અખાતી દેશની યુદ્ધની સ્થિતિને પગલે
લોકોને એક વર્ષ સુધી સોનાની ખરીદી ન કરવાની અપીલ કરી છે એની ઝવેરીઓના ધંધામાં ઘટાડો
થવાથી તેઓ વડા પ્રધાનની અપીલનો વિરોધ કરી રહ્યા છે. જો કે ઉત્તર પ્રદેશમાં ગોરખપુર
નજીકના કુશીનગરના એક જ્વેલર્સની દેશભક્તિનો વિડિયો સોશ્યલ....