• શુક્રવાર, 03 જુલાઈ, 2026

લોકલ ટ્રેનોને સોલાર પાવર આધારિત કરવાનું અભિયાન

પશ્ચિમ રેલવેએ 25 સ્ટેશનોમાં પૅનલો બેસાડી વીજ બિલમાં 13 કરોડ રૂપિયાની બચત કરી    

મુંબઈ, તા. 2 : પશ્ચિમ રેલવેના મુંબઇ સેન્ટ્રલ ડિવિઝને 25 રેલવે સ્ટેશનો અને રેલવેની ઇમારતોને સોલાર વીજ ઉત્પાદન મથકોમાં રૂપાંતરિત કરીને વાર્ષિક 1.12 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન કરીને વીજળીના બિલમાં વાર્ષિક.....