• શુક્રવાર, 03 જુલાઈ, 2026

ઘઉંના ઉત્પાદનોની નિકાસની વિગતો આપવા સરકારની 10 જુલાઈ સુધી મુદત

ઉત્તર પ્રદેશમાં સમયમર્યાદા આઠમી જુલાઈ સુધી લંબાવાઈ

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઈ, તા 2 : આટા, મેંદા કે સોજી જેવા ઘઉંનાં વિવિધ ઉત્પાદનોના નિકાસકારોને તેમની 30 જૂન સુધીની નિકાસની વિગતો આપવા માટે કેન્દ્ર સરકારે 10મી જુલાઈ સુધીની મુદત આપી છે. ડી.જી.એફ.ટી.ના નોટિફિકેશનમાં......