• શુક્રવાર, 03 જુલાઈ, 2026

અગિયાર બંધ ઘરમાં ચોરી કરનારા બે તસ્કરની ધરપકડ

મુંબઈ અને નવી મુંબઈના આરોપીઓએ ચેન પણ આંચકી હતી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : નવી મુંબઈ પોલીસે બંધ ઘરમાં ચોરી કરતા અને મહિલાઓની ચેન આંચકવાના આરોપસર બે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે રૂા. 11.67 લાખની કિંમતના સોનાના......