નિષ્ણાતોએ ખાડે ગયેલી બસ સર્વિસના ભવિષ્ય અંગે દર્શાવી ચિંતા
મુંબઈ, તા. 15 (પીટીઆઇ)
: મુંબઈમાં લોકલ ટ્રેનની જેમ જીવાદોરી ગણાતી બેસ્ટની બસ સર્વિસની શતાબ્દિ આજે ઉત્સાહથી
ઉજવવામાં આવી હતી. 15 જુલાઈ 1926ના બેસ્ટની પહેલી મોટર બસ સર્વિસ અફઘાન ચર્ચથી કોલાબા
અને ક્રાફર્ડ માર્કેટ સુધી દોડાવાઇ હતી ત્યાંથી શરૂ થયેલી સફર આજે સો વર્ષ બાદ
2,800 બસના કાફલા....