અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : મુંબઈ શહેરના વિકાસમાં બંદરનું ખૂબ જ મોટું યોગદાન છે. આ બંદર માટે અસંખ્ય ગોદી કામદારોએ પરસેવો વહાવીને તેને દેશમાં પ્રથમ ક્રમાંકે પહોંચાડયું છે. તેઓને મુંબઈમાં પોતાનું ઘર મળવું જોઈએ. મુંબઈ પોર્ટ ટ્રસ્ટની કામદાર વસાહતમાં.....