• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

ગણેશોત્સવમાં મંડળો ધ્વનિ પ્રદૂષણનું ધ્યાન રાખો : સમન્વય સમિતિ

મુંબઈ, તા. 3 : ગણેશોત્સવ દરમિયાન ધ્વનિપ્રદૂષણ કાયદાએ નક્કી કરેલી મર્યાદામાં રાખવાની જવાબદારી ગણેશ મંડળોએ જ સ્વીકારવી જોઈએ, એવી અપીલ બૃહદમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતીએ કરી છે. સમિતિ દ્વારા મોટા મંડળોને સાઉન્ડ લેવલ મૉનિટરિંગ રજિસ્ટર રાખીને અવાજના સ્તરની નિયમિત નોંધ રાખવાની સૂચના....

ઇ-પેપરના નવા શુલ્ક