• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

`શાળાઓ સુધારો' ઝુંબેશ વચ્ચે કોક્રોચ પાર્ટીને સુપ્રીમનો ઝટકો

રાજસ્થાન-ઉત્તર પ્રદેશની શાળાઓમાં પ્રવેશ-ફોટોગ્રાફી પ્રતિબંધને પડકારતી અરજી ફગાવી

જયપુર, તા. 3 : રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની સરકારી શાળાઓમાં બહારના લોકો, પત્રકારો, યુટ્યુબર્સ, સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ અને નાગરિક સમાજના પ્રતિનિધિઓના પ્રવેશ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. સર્વોચ્ચ અદાલતમાં આ અરજી એવા સમયે દાખલ કરવામાં આવી છે જ્યારે....

ઇ-પેપરના નવા શુલ્ક