મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરે નવાજભાઈ રતન તાતા ટ્રસ્ટ (એનઆરટીટી) દ્વારા 1989માં નવલ એચ. તાતાને તાતા સન્સના 833 શેર ટ્રાન્સફર કરવા મામલે ચાલી રહેલી તપાસ સત્તાવાર રીતે બંધ કરી દીધી છે. કમિશનરે સ્પષ્ટ અવલોકન કર્યું કે આ વ્યવહાર `તે સમયે અમલમાં રહેલા કાયદાની જોગવાઈઓના સંપૂર્ણ પાલન સાથે કરવામાં....