વિશ્વ નંબર નવ કૅનેડિયન ખેલાડીને હાર આપી
શેનઝેન (ચીન), તા.
3: ભારતના અનુભવી બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે ઉલટફેર કરીને ચાઇના માસ્ટર્સ
સુપર-750 ટૂર્નામેન્ટના કવાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી છે. શ્રીકાંતે પ્રી. ક્વાર્ટર
રાઉન્ડમાં કેનેડાના વિશ્વ નંબર 9 ખેલાડી વિકટર લાઇને 21-18 અને 21-19થી હાર આપી અંતિમ-8
રાઉન્ડમાં જગ્યા બનાવી....